AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સફળતાની વાર્તાNews18 Gujarati
આવડત સાથે ટેક્નોલોજી નો સંગ, ખેડુ કરી રહ્યા છે ઉન્નત ખેતી !
જામનગરમાં ખેડૂતો હવે ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી આધુનિક ખેતી તરફ વળ્યા છે. આ વિસ્તારમાં ખેડૂતો કપાસ અને મગફળીની ખેતીની જગ્યાએ મરચાંના પાક લઇ રહ્યાં છે. દોઢીયા ગામના યુવા ખેડૂતે મરચીના પાક સાથે ડ્રીપ ઇરીગેશન પદ્ધતિનો ઉપયોગ કરીને મબલખ કમાણી કરી છે, કેવી રીતે વધુ ઊંડાણપૂર્વક જાણીયે આ કૃષિ બુલેટિન માં ! સંદર્ભ : News18 Gujarati, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
8
અન્ય લેખો