હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર ઇન્ડિયા
આગામી ત્રણ દિવસમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી !
ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ શરુ થઈ ગયો છે અને આગામી 30 જૂન સુધી ક્યાં જિલ્લામાં કેટલા પ્રમાણમાં વરસાદની શક્યતા છે અને ક્યાં વિસ્તારમાં હજુ વરસાદની રાહ જોવી પડશે જાણીયે આ હવામાન સમાચારમાં અને અન્ય મિત્રો ને શેર કરીએ.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.