Looking for our company website?  
Gohil Mahendra Singh
Gujarat
18 Sep 19, 07:59 AM

aranda ma aa kyo rog ce. kae dava chatvi?

0
0
5
0
కామెంట్స్ (2)
Gohil Mahendra Singh
Gujarat
18 Sep 19, 07:49 PM

To paci kayu khatar nakhavu?

🔬AgroStar Agri Doctor
Gujarat
18 Sep 19, 06:53 PM

નમસ્કાર મહેન્દ્રભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. એરંડામાં ફુલિયાનો પ્રોબ્લેમ આવતો જણાય છે. એરંડામાં નાઇટ્રોજન યુક્ત ખાતરના વધારે ઉપયોગના કારણે અને હાલમાં તાપમાન ના ફેરફારના કારણે કારણે માદા ફૂલનું નર ફૂલમા રૂપાંતરણને કારણે આ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હૉય છે. તેથી નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછા પ્રણામ કરવો તથા સમયાન્તરે પાકના ફોટા પોસ્ટ કરતા રહેજો..આભાર!!!