Looking for our company website?  
JAYENDRA MAHERA
Gujarat
18 Sep 19, 07:57 AM

DIVELA ma pan shukai java ni shamsya che to khedut mitro ane agrostar sir upaay batavsho.

0
0
3
0
కామెంట్స్ (2)
🔬AgroStar Agri Doctor
Gujarat
18 Sep 19, 02:20 PM

નમસ્કાર જયેન્દ્રભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. આપે હાલમાં કોઈ દવા કે ખાતર આપેલ છે કે નહિ તે જણાવશો તથા આ પ્રકારનું નુકસાન કેટલા ટકા છોડમાં જોવા મળે છે તે જણાવશો જેથી ચોક્કસ માહિતી આપી શકાય.

0
0
JAYENDRA MAHERA
Gujarat
18 Sep 19, 04:01 PM

Hal ma koi dava ke khater apelnthi ane 30taka nuksan che

0
0
కామెంట్స్ (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
19 Sep 19, 11:23 AM

નમસ્કાર જયેન્દ્રભાઈ, એરંડામાં ફુગજન્ય રોગને કારણે તથા ઈયળની શરૂઆતની અવસ્થા દ્વારા પણ આ પ્રકારનું નુકશાન થયેલ જોવા મળતું હોય છે. ફુગજન્ય રોગને આગળ વધતો અટકાવવા માટે કાર્બેન્ડેઝિમ 12% + મેન્કોજેબ 63% WP ટેક્નિકલ ધરાવતી દવાનો 35 ગ્રામ/પંપ પ્રમાણે છંટકાવ કરવો. અને ઇયળનો 8ઉપદ્રવ જોવા મળતો હોય તો તેના નિયંત્રણ માટે ઈમામેકટીન બેન્ઝોએટ 5% SG ટેકનીકલ ધરાવતી દવાનો 10 ગ્રામ/પંપ પ્રમાણે છંટકાવ કરવો. આભાર!!!

0
0