Looking for our company website?  
Satishbhai Baroda Koyali
Dadra and Nagar Haveli
15 Aug 19, 02:16 PM

આ શું રોગ છે

46
3
4
18
கருத்துகள் (3)
Kalyan B Ghaytidak
Maharashtra
31 Aug 19, 08:42 PM

फंगस रोग लागलाय

Basavaraj,Saunshi,
Karnataka
20 Aug 19, 01:54 PM

Hatti,Alli,gallu,hlladi,rogabaddi,pariharatillishi,

A
Agri Doctor
Pune, Maharashtra
16 Aug 19, 10:49 AM

નમસ્કાર સતિષભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. કપાસમાં આ જનીનીક વિકૃતિ છે. જે વધારે છોડમાં નહિ હોય એક થી બે છોડમાં જોવા મળતી હશે તે છોડને દૂર કરવા અને કોઈ દવા આપવાની જરૂર નથી. સમયાંતરે આપના કપાસના પાકના ફોટા પોસ્ટ કરતા રહેજો. આભાર!!! એગ્રોસ્ટાર એગ્રી ડૉક્ટર કોટડીયા.