Dinesh Jema, Rathod,
Gujarat
16 Jul 19, 10:20 PM

મે ડ્રીપ ખરીદી 7 વિઘાની 70 % સબસિડી છે સારુ કે નય

45
5
21
3
கருத்துகள் (16)
C
CHANDRAKANT BHAGABHAI PATEL
Gujarat
21 Jul 19, 12:03 PM

Bhai 1 Ekar mo ketlo kharcha aave se?

Irfan Bhai Bariya
Sajjanpar, Gujarat
21 Jul 19, 08:25 AM

Ketla take sabcidi se E. Nathi jovanu ketlama paid E. Hishab karo

Jagdish Vanpariya
Gujarat
20 Jul 19, 11:30 AM

કેટલા ઈંચ ની જારી છે

Jadeja Nagarjun
Gujarat
19 Jul 19, 03:50 PM

Sabsidy mate su karvu pade ???

T
Thakor Manoj
Gujarat
19 Jul 19, 01:38 PM

ડ્રીપ ખરીદવા માટે શુ કરવુ પડે

R.B.Dharajiya
Chamaraj, Gujarat
19 Jul 19, 12:13 PM

Koi company Niche

B
Brijesh
Gujarat
18 Jul 19, 07:38 PM

Su kimmat

B
Brijesh
Gujarat
18 Jul 19, 07:38 PM

Kai kampni

Dilip
Gujarat
18 Jul 19, 07:07 AM

Dilip
Gujarat
18 Jul 19, 07:06 AM

Tamaro no apo

Dinesh Jema, Rathod,
Gujarat
17 Jul 19, 10:33 PM

પોલીસી કંપની છે

Rameshbhai Parmar
Gujarat
17 Jul 19, 12:50 PM

કઇ કંપની અને માલ કેટલો આવ્યો તે કહો

🔬AgroStar Agri Doctor
Gujarat
17 Jul 19, 12:12 PM

નમસ્કાર દિનેશભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. ડ્રીપમાં 70% સબસીડી મળી એ સારું જ કહેવાય. આપણે હવે ક્યાં પાકનું વાવેતર કરવાનું છે. તે પણ જણાવશો. તથા ખેતીને લગતી અન્ય કોઈ માહિતીમાં જરૂરીયાત હોય તો પણ જણાવો. ધન્યવાદ, એગ્રોસ્ટાર એગ્રી. ડોક્ટર પેથાણી.  

Dinesh Jema, Rathod,
Gujarat
17 Jul 19, 07:43 AM

52000

SOLANKI SIDHDHARAJSINH Z
Gujarat
17 Jul 19, 06:11 AM

Saru kevay

Mohammad Ali Sindhi
Gujarat
16 Jul 19, 10:55 PM

કેટલામાં પડી