Rameshbhai Parmar
Gujarat
08 Jul 19, 03:01 PM

અગ્રો સ્ટા ર માં મળતી બધી વસ્તુ નું લીસ્ટ અને ભાવ મૂકો જેથી કરી ને ખેડૂત ભાઈ ઓને ખબર પડે કે આ વસ્તુ એગ્રો સ્ટાર માં આ ભાવ થી મળે છે

49
1
38
1
கருத்துகள் (32)
Mahammad Ali Sindhi
Gujarat
21 Aug 19, 08:31 AM

ભાવ લખેલા હોય તો ખુબ સારૂ

Zala Girirajsinh .S
Rupavati, Gujarat
19 Jul 19, 08:42 AM

સાચી વાત છે

અરવિંદ ગરાસિયા
Gujarat
18 Jul 19, 10:09 PM

વાત સાચી છે ભાવ જાણવો જરૂરી છે

Suresh Bhailal Bariya
Gujarat
16 Jul 19, 11:24 PM

Ramesh bhai ni vat sachi che

jignesh chaudhary
Gujarat
15 Jul 19, 09:21 PM

હા ભાવ મુકો

PARSOTAM VASAVA
Umrakh, Gujarat
13 Jul 19, 08:21 AM

Business che bhai

PARSOTAM VASAVA
Umrakh, Gujarat
13 Jul 19, 08:21 AM

Ha

R
Rameshbhai Chaudhari
Gujarat
12 Jul 19, 03:22 PM

હા ભાવ મૂકો

Nitesh
Halvad, Gujarat
12 Jul 19, 02:41 PM

રમેશભાઈ ની વાત બિલકુલ ચાચિ છે

H
HEMRAJ BHALIYA
Gujarat
12 Jul 19, 12:47 PM

Sasi vat se

Dilipsinh parmar
Gujarat
12 Jul 19, 08:23 AM

સાચી વાત છે

Irfan Bhai Bariya
Sajjanpar, Gujarat
11 Jul 19, 08:36 PM

OK

Bharat Gohil
Gujarat
11 Jul 19, 06:25 PM

સાચિ વાત છે।બ્ધી વસતુ।દવા।ના ભાવ તેની નિસે લખીને બતાવો એપ્લિકેશન મા

D
Dasharathbhai Dhanabhai Bharwad
Gujarat
11 Jul 19, 10:04 AM

Bhai aa future jaldi lavo

કિશન
Gujarat
10 Jul 19, 06:26 PM

Sasi vat se bhai

Naran Chaudharyi
Soni, Gujarat
10 Jul 19, 05:43 PM

Ha

R
Rakesh Patel
Gujarat
10 Jul 19, 01:35 PM

સાચી વાત છે. વસ્તુ ના ભાવ વગર ખૂબ તકલીફ પડે છે

P
PatelAmit Bhai Kanu Bhai
Vadodara, Gujarat
10 Jul 19, 01:15 PM

રમેશભાઈની વાત સાચી છે.

Abhesingbhai J.barad
Singhaj, Gujarat
10 Jul 19, 11:52 AM

Right

R
Rashibhai
Gujarat
10 Jul 19, 07:09 AM

Shachi vat se

Mavjibhai Chaudhary
Rantila, Gujarat
09 Jul 19, 02:37 PM

મને પણ લિસ્ટ મોકલો

jay jalu
Gujarat
09 Jul 19, 01:51 PM

અલગ અલગ ભાવ લે શે

jay jalu
Gujarat
09 Jul 19, 01:51 PM

એમા ભાવ ફેર થાય શે

Babu Bhai
Gujarat
09 Jul 19, 01:34 PM

એગ્રો સ્ટાર વાળા ભાવ કહી ને j વસ્તુ મોકલાવે છે..ભાઈ... કોલ આવે એટલે પૂછી લેવાનું..

P
Prakashbhai
Himmatnagar, Gujarat
09 Jul 19, 11:42 AM

સાચી વાત છે

DIGVIJAYSINH RANA
Gujarat
09 Jul 19, 10:10 AM

Sachi vat

Solanki Hitesh
Makanpar, Gujarat
09 Jul 19, 09:55 AM

Ok

Der Hamir🚜
Gujarat
09 Jul 19, 07:39 AM

સાચી વાત છે

Patel Chirag
Gujarat
08 Jul 19, 10:14 PM

સાચી વાત સે

મુકેશ🔖
Gujarat
08 Jul 19, 08:05 PM

હા ભાઈ એકદમ સાચુ

મકવાણા સુમિત ગામ આકરૂ
Gujarat
08 Jul 19, 08:02 PM

રમેશ ભાઈ નું કહેવું સાચું છે

🔬AgroStar Agri Doctor
Gujarat
08 Jul 19, 03:14 PM

નમસ્કાર રમેશભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. આપનો વિચાર આવકાર્ય છે આપને ટૂંક સમયમાં આ સુવિધા આપવાનો પ્રયત્ન કરશું. ધન્યવાદ!!! એગ્રોસ્ટાર એગ્રી. ડોકટર કોટડીયા.