Looking for our company website?  
એગ્રોસ્ટાર - ગુજરાત
Gujarat
05 Sep 19, 07:32 PM

56
2
18
11
ਟਿੱਪਣੀਆਂ (12)
ચેતન ચુડાસમા
Gujarat
05 Sep 19, 08:05 PM

👌👌👌

0
0
Ajay Nanjibhai
Gundiyala, Gujarat
05 Sep 19, 08:50 PM

કેટલા દિવસ સુધી આ ઓફર છે

2
0
ਟਿੱਪਣੀਆਂ (1)
Patel Dinesh Bhai Kanji Bhai
Gujarat
05 Sep 19, 09:41 PM

1 month

1
0
Solanki Sanjaybhai
Belda, Gujarat
05 Sep 19, 09:57 PM

Very good

0
0
Rameshbhai Parmar
Gujarat
05 Sep 19, 11:50 PM

ખરીદી કેટલા ની કરવી

0
0
Mansuk Thakor
Soneth, Gujarat
06 Sep 19, 03:19 AM

Kotu se joe atleke 1500 dva khridoto tenathi osiny

0
0
Brijesh Savaliya
Gujarat
06 Sep 19, 12:27 PM

1 mahina ma j jodvana k gme tyare Chale

0
0
ਟਿੱਪਣੀਆਂ (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
06 Sep 19, 02:37 PM

નમસ્કાર માવજીભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. એરંડા ના પાક માં 30-35 દિવસે એમોનિયમ સલ્ફેટ 40 કિલો/ એકર પ્રમાણે આપવું.તથા સમયાન્તરે આપના પાકના ફોટા પોસ્ટ કરતા રહેજો. ધન્યવાદ,એગ્રોસ્ટાર એગ્રી. ડૉક્ટર ઠક્કર .

0
0
Prakash Rajput
Gujarat
07 Sep 19, 03:18 PM

1
0
ਟਿੱਪਣੀਆਂ (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
07 Sep 19, 04:11 PM

નમસ્કાર પ્રકાશભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. કપાસનો વિકાસ સરસ જોવા મળે છે. કપાસમાં હવે સારા ફલાવરીંગ માટે ૦૦:૫૨:૩૪ ખાતર ૧૦૦ ગ્રામ/પંપ સાથે ફ્લોરોફિક્ષ ૨૫ ગ્રામ/પંપ પ્રમાણે છંટકાવ કરી શકો છો. તથા સમયાંતરે આપના કપાસના ફોટા પોસ્ટ કરતા રહેજો. ધન્યવાદ, એગ્રોસ્ટાર એગ્રી. ડોક્ટર પેથાણી.

0
0
Bariya Dinesh Kumar Rameshbhai
Gujarat
08 Sep 19, 05:04 PM

Nice cool

0
0
Patel Dinesh Bhai Kanji Bhai
Gujarat
17 Sep 19, 09:27 AM

ગયા મહિને મે 3 ગ્રાહક જોડયા હતા તે ની મને તાડપત્રી હજી સુધી મડી નથી

0
0
ਟਿੱਪਣੀਆਂ (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
17 Sep 19, 11:43 AM

નમસ્કાર દિનેશભાઈ, માફી ચાહીએ છીએ આપને જે અસુવિધા થઇ એ બદલ. અમારા અધિકારી આપનો ટૂંક સમયમાં સંપર્ક કરશે. એગ્રોસ્ટાર એગ્રી ડૉક્ટર જાટીયા.

0
0
Patel Dinesh Bhai Kanji Bhai
Gujarat
20 Sep 19, 09:59 PM

ઓફર વાળી તાડપત્રી સફળતા પૂર્વક મડી ગયી છે આભાર તમારો

0
0
ਟਿੱਪਣੀਆਂ (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
21 Sep 19, 10:06 AM

નમસ્કાર દિનેશભાઇ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. ખેડૂતચર્ચામાં પોસ્ટ કરી જાણ કરવા બદલ આભાર,આપના ખેડૂતમિત્રોને પણ એગ્રોસ્ટાર વિશે માહિતી આપતા રહેજો તથા ખેતીને લગતી કોઈ માહિતીમાં જરૂરિયાત હોય તો પણ જણાવશો.આભાર!!! 

0
0
Patel Dinesh Bhai Kanji Bhai
Gujarat
08 Oct 19, 12:04 PM

ઘરડા કંપનીની ચમત્કાર દવા લાવો

0
0
ਟਿੱਪਣੀਆਂ (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
08 Oct 19, 01:56 PM

નમસ્કાર દિનેશભાઇ, આપનું સૂચન આવકાર્ય છે. ચમત્કાર દવા એગ્રોસ્ટારમાં ઉપલબ્ધ કરાવવાનો પ્રયન્ત કરશું. ધન્યવાદ!!!

0
0
Pankaj Rathava
Halol, Gujarat
09 Nov 19, 11:21 PM

Pankaj Rathava

0
0