Looking for our company website?  
Satishbhai Baroda Koyali
Dadra and Nagar Haveli
03 Sep 19, 12:23 PM

કપાસ ની ઉચાઈ છે કુટ

15
3
1
0
ਟਿੱਪਣੀਆਂ (1)
A
Agri Doctor
Pune, Maharashtra
03 Sep 19, 01:40 PM

નમસ્કાર સતિષભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. કપાસનો છોડ 5 ફુટની ઊંચાઈનો થાય ત્યારે પછી છોડની ડુંખ તોડી નાખવી અથવા ત્યારે મેપીકવોટ ક્લોરાઇડ 5% દવાનો 15 થી 20 મિલી/પંપ નો છંટકાવ કરો.જેથી ઉપરની વૃદ્ધિ અટકી જાય અને બાજુની ડાળી વિકાસ થશે અથવા વધુ સંખ્યામાં ટીલર, ડાળીઓ,જીંડવા વિકાસ પામી શકે. તથા હાલમાં કપાસના પાકમાં સારા ફ્લાવરિંગ માટે ફલોરોફીક્સ 25 ગ્રામ/પંપ પ્રમાણે છંટકાવ કરવો. સમયાંતરે આપના કપાસના પાકના ફોટા પોસ્ટ કરતા રહેજો. ધન્યવાદ!!! એગોસ્ટ।ર એગ્રી. ડૉક્ટર કોટડીયા.