Looking for our company website?  
Dave Darshan G
Gadh, Gujarat
22 Aug 19, 10:06 PM

1
0
1
0
ਟਿੱਪਣੀਆਂ (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
25 Aug 19, 01:32 PM

નમસ્કાર દર્શનભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. કપાસમાં અત્યારે ફૂલ ભમરી વધારે આવે તે માટે ફલોરોફીક્સ ૨૫ ગ્રામ પંપમાં લઇ ને છંટકાવ કરવો. તથા કપાસના પાકમાં હાલમાં પોટાશ ૨૫ કિલો + યુરીયા ૫૦ કિલો + મેગ્નેસિયમ સલ્ફેટ ૨૫ કિલો પ્રતિ એકરે આપવું, જેથી કપાસ કુણપમાં રહે છે, લાલ થતો નથી અને જીંડવાનું વજન સારું આવે છે. સમયાંતરે આપના કપાસના પાકના ફોટા પોસ્ટ કરતા રહેજો. આભાર!!! એગ્રોસ્ટાર એગ્રી ડૉક્ટર કોટડીયા.