AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
11 Mar 19, 10:00 AM
ਸਲਾਹਕਾਰ ਲੇਖଏଗ୍ରୋଷ୍ଟାର ଏଗ୍ରୋନୋମୀ ସେଣ୍ଟର ଅଫ ଏକ୍ସଲେନ୍ସ
ભાગ (II) મધમાખી ઉછેર દ્વારા પાકનું ઉત્પાદન વધારવું
મધમાખી પોષણ યોજના: • મધમાખી ઉછેર પહેલા તમારા મધવાડામાં પોષણયુક્ત સામગ્રી ગોઠવો. • તેઓ ફૂલોની પરાગરજ અને ફૂલોના રસમાંથી પોષણ મેળવે છે. તેથી, મધમાખી ઉછેરનારે પ્રથમ મહિનો નક્કી કરવો જોઇએ કે જેમાં મધમાખીઓ પરાગરજ અને પુષ્પરસ મેળવી શકે. • કુદરતી રીતે પુષ્પરસ પ્રાપ્ય ન હોય તો, ખાંડના દ્રાવણને કૃત્રિમ આહાર તરીકે આપવું જરૂરી છે. • મધમાખીઓ પરાગરજ અને પુષ્પરસ જરદાળુ, રાઇ, કોથમરી, વરિયાળી, લીંબુ, લીચી, કેરી, પીનટ, કાકડી, શાકભાજી, નીલગીરી, આમળા, સૂર્યમુખી, લીંમડો, ગુલ્મોહર, જુવાર, મિલેટ, દાડમ વગેરે માંથી મેળવે છે. • જો વનસ્પતિ નજીકના પરિસરમાં હોય, તો મધમાખી ઉછેરનારે લાકડાના મધપુડાને ત્યાં મુકવુ જોઇએ જેથી તેઓ સરળતાથી પરાગરજ અને પુષ્પરસ મેળવી શકે.
સાવચેતી:_x000D_ મધમાખી ઉછેર કેન્દ્રની ફરતે સ્વચ્છતા જાળવવી જરૂરી છે. મોટા મીણ શલભ, નાના મીણ શલભ, ગરોળીઓ, ઉંદરો, કાચિંડાઓ, રીંછ જેવા શિકારીઓને દૂર રાકવાના પગલાં લેવા જોઇએ._x000D_ _x000D_ લોનનું વ્યવસ્થાપન:_x000D_ સરકારે રાષ્ટ્રીય બેંકોમાં આ ઉદ્યોગ માટે લોનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે; આ હેતુ માટે 2 થી 5 લાખ સુધીની લોન મળી શકે છે._x000D_ _x000D_ સ્ત્રોત – શ્રી. એસ.કે.ત્યાગી_x000D_ ਜੇਕਰ ਆਪ ਜੀ ਨੂੰ ਇਹ ਜਾਣਕਾਰੀ ਵਧੀਆ ਲਗੀ, ਤਾਂ ਫੋਟੋ ਦੇ ਹੇਠ ਦਿੱਤੇ ਪੀਲੇ ਰੰਗ ਦੇ ਉਪਰ ਕੀਤੇ ਅੰਗੂਠੇ ਵਾਲੇ ਨਿਸ਼ਾਨ ਤੇ ਕਲਿਕ ਕਰੋ ਅਤੇ ਹੇਠ ਦਿੱਤੇ ਵਿਕਲਪ ਰਾਹੀਂ ਆਪਣੇ ਕਿਸਾਨ ਭਰਾਵਾਂ ਨਾਲ ਸ਼ੇਅਰ ਕਰੋ।
417
0