Looking for our company website?  
અશ્વિન આર રાઠોડ
Gujarat
15 Sep 19, 11:11 PM

1
0
1
0
ଟିପ୍ପଣୀ (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
16 Sep 19, 03:33 PM

નમસ્કાર અશ્વિનભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. રીંગણ માં સારા વિકાસ માટે એમોનિયમ સલ્ફેટ 30 કિલો/એકર પ્રમાણે આપવું. તથા વિકાસ માટે પાવર જેલ 25 ગ્રામ/પંપ પ્રમાણે છંટકાવ કરવો. સમયાંતરે આપના પાક ના ફોટા પોસ્ટ કરતા રહેજો. ધન્યવાદ, એગ્રોસ્ટાર એગ્રી. ડોક્ટર દુધાત્રા.

1
0