Looking for our company website?  
Suresh pada
Junvadar, Gujarat
15 Sep 19, 10:29 PM

1
0
1
0
ଟିପ୍ପଣୀ (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
16 Sep 19, 02:27 PM

નમસ્કાર સુરેશભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. કપાસ માં ચુસીયા જીવાત નો ઉપદ્રવ જણાઈ છે. તેના નિયંત્રણ માટે ફ્લોનીકામીડ 50 ટકા WG 8 ગ્રામ/પંપ માં પ્રમાણે છંટકાવ કરવો. તથા સમયાંતરે આપના પાક ના ફોટા પોસ્ટ કરતા રહેજો. ધન્યવાદ, એગ્રોસ્ટાર એગ્રી. ડોક્ટર દુધાત્રા.