Looking for our company website?  
ગોરઘનભાઇ રૂડાણી
Gujarat
17 Aug 19, 08:16 AM

કોબીજ કેમ છે? 17-8-2019

67
1
17
0
കമന്റുകൾ (12)
Vanaliya Shailesh
Hadmatiya, Gujarat
24 Aug 19, 01:42 PM

Su mavjat Karel se kobij ma

ગોરઘનભાઇ રૂડાણી
Gujarat
21 Aug 19, 01:18 PM

આભાર

Pirabhai,k
Sanval, Gujarat
20 Aug 19, 03:33 PM

बहु सरस

Chauhan jyotishchauhan107@gmail.com
Lotna, Gujarat
20 Aug 19, 10:30 AM

Jor dar se

ગોરઘનભાઇ રૂડાણી
Gujarat
18 Aug 19, 12:11 PM

એગ્રો સ્ટાર એગ્રી ડો. નો ખુબ ખુબ આભાર.

🔬AgroStar Agri Doctor
Gujarat
18 Aug 19, 11:46 AM

નમસ્કાર ગોરધનભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. કોબીજ સરસ જોવા મળે છે. કોબીજને લગતો કોઈ પ્રશ્ન હોય તો જણાવશો તથા સમયાન્તરે પાકના ફોટા પોસ્ટ કરતા રહેજો..આભાર!!! એગ્રોસ્ટાર એગ્રી ડૉક્ટર જાટીયા.

ગોરઘનભાઇ રૂડાણી
Gujarat
18 Aug 19, 11:07 AM

ખેડુત ભાઇ આ કોબીજ મા એગ્રો સ્ટાર એગ્રી ડો. ની સારી માહિત આપેલ છે એનુ આ રીઝલ્ટ છે

Vaghela Pravin
Rohisha, Gujarat
18 Aug 19, 05:26 AM

Super se bhai

Vanaliya Shailesh
Hadmatiya, Gujarat
17 Aug 19, 01:25 PM

કોબીજ ની રોપણી ક્યારે કરેલ સે.

ગોરઘનભાઇ રૂડાણી
Gujarat
17 Aug 19, 11:38 AM

ઇંદુ વૈરાઇટી સૈમિનેકસ છે

Pravin Mali
Dantiwada, Gujarat
17 Aug 19, 10:11 AM

તમે શું ટ્રીટમેન્ટ કરી કે કોબીજના પત્તા એટલા સ્ટ્રોંગ લાગે અમારા કરતાં?

Kapil Patel
Gujarat
17 Aug 19, 08:42 AM

Kai veraiti se