Looking for our company website?  
Vipul Jehatar
Gujarat
07 Aug 19, 12:53 PM

થેક્યુ એગ્રોસ્ટાર ખૂબ જ સરસ મને મારુ પાર્સલ સમયસર મળી ગયેલ છે. અને એગ્રોસ્ટાર મા મારી પહેલી ખરીદી છે. સર્વિસ બહુ સારી સે ૪-૮-૨૦૧૯ ના રોજ નોધાવેલ ગ્લેડિયેટર પંપ ૭-૮-૨૦૧૯ ના રોજ મને મારુ પારસલ મળીગયુ તેમજ ખેતી ને લગતી સાચી (સંતોશપૂવૅક) માહિતી મળી તે બદલ ધન્યવાદ.....

40
0
13
2
കമന്റുകൾ (9)
Mahesh Ahir
Dhaneti, Gujarat
09 Aug 19, 05:02 PM

Ketla ma aayo pump

Ghnsyam devmorari
Gujarat
09 Aug 19, 12:00 PM

શુ ભાવ શે કિંમત

DIGVIJAYSINH RANA
Gujarat
08 Aug 19, 09:19 PM

Prise su se pump ni

🔬AgroStar Agri Doctor
Gujarat
08 Aug 19, 03:18 PM

નમસ્કાર અજયભાઈ, એગ્રોસ્ટાર પરીવારમાં આપનું સ્વાગત છે. ખેડૂતચર્ચામાં પોસ્ટ આપી જાણ કરવા બદલ તથા આપનો કીમતી અભિપ્રાય જણાવવા બદલ ખુબ ખુબ આભાર, તથા ખેતીને લગતી કોઈ માહિતીમાં જરૂરિયાત હોય તો પણ જણાવતા રહેજો. અને આપના ખેડૂતમિત્રોને પણ એગ્રોસ્ટાર વિશે માહિતી આપતા રહેજો. ધન્યવાદ એગ્રોસ્ટાર એગ્રી. ડોક્ટર પેથાણી. 

Dineshbhai Dhunkh 🇮🇳
Gujarat
07 Aug 19, 04:45 PM

આવી જ રીતે એગ્રોસ્ટાર સાથે જોડાયેલા રહો... આભાર

Dineshbhai Dhunkh 🇮🇳
Gujarat
07 Aug 19, 04:43 PM

સરસ

Gopalhadiyal
Gujarat
07 Aug 19, 03:55 PM

આનીકીમતકેટલીસે

Jignesh Thakor 🇮🇳
Gujarat
07 Aug 19, 02:41 PM

સરસ

Jignesh Thakor 🇮🇳
Gujarat
07 Aug 19, 02:34 PM

એગ્રોસ્ટાર માંથી ખરીદી કરવી. સારી અને ઓરીજ્નલ કોઈ પણ વસ્તુ ખરીદી કરો તો પાકુ બિલ અને GST વાળુ. અને ઘરે બેઠા પાર્સલ સમયસર મળી જાય છે. અને હું એગ્રોસટાર માં એક વર્ષ થી જોડાયેલો છું મને ખૂબ જ ફાયદો થયો છે.