Looking for our company website?  
Dipak.m.Thakor
Gujarat
16 Sep 19, 03:20 PM

કપાસમા અપાય

0
0
1
0
ಕಾಮೆಂಟುಗಳು (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
16 Sep 19, 05:22 PM

નમસ્કાર દીપકભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. કપાસના પાકમાં ફુગજન્ય રોગને આગળ વધતો અટકાવવા માટે ઉપરોક્ત દવા 40 ગ્રામ/પંપ પ્રમાણે ઉપયોગમાં લઇ શકાય છે. ખેતીને લગતી અન્ય માહિતીની જરૂરિયાત હોય તો જણાવશો તથા સમયાંતરે આપના કપાસના ફોટા પોસ્ટ કરતા રહેજો. ધન્યવાદ!!! એગ્રોસ્ટાર એગ્રી. ડોક્ટર કોટડીયા.