Looking for our company website?  
Satishbhai Baroda Koyali
Dadra and Nagar Haveli
22 Aug 19, 02:38 PM

આ શોના ઈંડા છે

176
25
32
15
ಕಾಮೆಂಟುಗಳು (28)
N
Narayan.chauhan
Gujarat
22 Aug 19, 02:47 PM

Moor na

1
0
જોષી નરસેંગ ભાઇ અભેરામ
Gujarat
22 Aug 19, 03:46 PM

Titarna

3
0
Baldha Maheshbhai Bhagvanbhai
Gujarat
22 Aug 19, 06:35 PM

Tetar

4
0
Padhiyar Ajay S
Gujarat
22 Aug 19, 07:19 PM

Mor

1
0
ಕಾಮೆಂಟುಗಳು (1)
Satishbhai Baroda Koyali
Dadra and Nagar Haveli
23 Aug 19, 11:17 AM

ઐકે

0
0
Parth Patel
Gujarat
22 Aug 19, 08:56 PM

Tetar

2
0
Raval Vishnubhai
Gujarat
22 Aug 19, 09:05 PM

મોર

1
1
Dalbir
Haryana
22 Aug 19, 10:32 PM

Eaykansapasupalnhe

2
0
નાંગાણી વનરાજભાઈ
Gujarat
23 Aug 19, 06:03 AM

ઢેલના છે

1
1
शशिकांत दत्ता लाडे
Maharashtra
23 Aug 19, 06:32 AM

Kashachi andi ahet

3
0
T
Thakor Fattesinh
Gujarat
23 Aug 19, 07:49 AM

Teter

2
0
Jayeshbhai patel
Gujarat
23 Aug 19, 07:52 PM

તીતર ના છે ભાઇ

2
0
D
Dinesh Bilwar
Ringnod, Madhya Pradesh
23 Aug 19, 08:46 PM

Murgi na

1
0
N
Navalsinh dodiya
Kondh, Gujarat
24 Aug 19, 08:07 AM

Tetar na

1
0
V
Vinayak Pandey
Amawan, Bihar
24 Aug 19, 09:37 AM

Unat krishi or uant kishan

1
0
Sambu Radtya Gavit
Maharashtra
24 Aug 19, 10:42 AM

पाण कोंबडी

3
1
વિજય ઠાકોર
Gujarat
24 Aug 19, 03:23 PM

તેતરના છે

2
0
Harish Patel
Rajasthan
24 Aug 19, 03:52 PM

Titar

1
0
Mayank S Patel
Gujarat
24 Aug 19, 04:58 PM

Moor

1
0
ઈસુબ સિપાઈ
Gujarat
24 Aug 19, 09:01 PM

તેતરના

1
0
Savshi Thakor
Gujarat
25 Aug 19, 07:20 AM

Tetar na

1
0
d
dhaniklalpatel86123@gmail.com
Madhya Pradesh
25 Aug 19, 10:01 PM

Kis chij Ka Anda hai

1
0
A
Ajay
Neginhal, Karnataka
26 Aug 19, 11:19 AM

I want to know about Soyabean farming

1
0
ಕಾಮೆಂಟುಗಳು (1)
ಅಗ್ರೋಸ್ಟಾರ್ ಅಗ್ರಿ-ಡಾಕ್ಟರ
Karnataka
26 Aug 19, 11:51 AM

 ಸರ್, ಸೋಯಾಬೀನ ಬಗ್ಗೆ ಯಾವ ತರಹದ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಬೇಕಾಗಿದೆ ತಿಳಿಸಿ. ಧನ್ಯವಾದಗಳು. ಅಗ್ರಿ ಡಾ. ತಳ್ಳಿ 

0
0
નંદરામ.ભાઈ એન.ઘાંઘલા
Bhavnagar, Gujarat
26 Aug 19, 11:49 PM

1
0
નંદરામ.ભાઈ એન.ઘાંઘલા
Bhavnagar, Gujarat
26 Aug 19, 11:50 PM

1
0
ಕಾಮೆಂಟುಗಳು (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
28 Aug 19, 11:21 AM

નમસ્કાર નંદરામભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. કપાસમાં સારા ફલાવરીંગ માટે ફ્લોરોફિક્ષ દવા 25 ગ્રામ/પંપ પ્રમાણે છંટકાવ કરી શકો છો. તથા કપાસમાં જીંડવાની બેસવાનું ચાલુ થાય ત્યારે પોટાશ ૨૫ કિલો + યુરીયા 25 કિલો + મેગ્નેસિયમ સલ્ફેટ ૨૫ કિલો પ્રતિ એકરે આપવું, જેથી કપાસ કુણપમાં રહે છે, લાલ થતો નથી અને જીંડવાનું વજન સારું આવે છે. તથા સમયાંતરે આપના કપાસના ફોટા પોસ્ટ કરતા રહેજો. ધન્યવાદ, એગ્રોસ્ટાર એગ્રી. ડોક્ટર પેથાણી.

0
0
નંદરામ.ભાઈ એન.ઘાંઘલા
Bhavnagar, Gujarat
26 Aug 19, 11:54 PM

કપાસ મા ચાપટ ખરે છે

1
0
ಕಾಮೆಂಟುಗಳು (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
28 Aug 19, 11:28 AM

નમસ્કાર નંદરામભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. કપાસ માં ફૂલ ભમરી ખરવાના ઘણા કારણો હોઈ શકે જેમકે કપાસમાં ફલાવરીંગ સમયે લાંબા સમય માટે વરસાદી વાતાવરણ હોય તો ફૂલ ચાપખા ખરે છે. સુક્ષ્મ પોષક તત્વો ની ખામી હોય ખાસ કરી ને બોરોન અને નાઈટ્રોજન ની તો પણ ફૂલ ચાપખા ખરે છે . આ માટે બોરોન ૧૫ ગ્રામ + NAA ( નાગમૃતા ) ૫ મિલી + કેલ્શિયમ પૃષ્ટિ ૧૦ ગ્રામ પંપમાં લઇને છંટકાવ કરવો. તાપમાન માં અચાનક ઝડપી ફેરફાર થાય તો પણ ફૂલ ચાપખા ખરે છે અથવા તો દિવસ અને રાત દરમિયાન ૧૨ થી ૧૫ સેલ્સિયસ કરતા વધારે તાપમાન નો ફેરફાર થાય તો પણ ખરે છે . આ સિવાય ઈયળ નો ઉપદ્રુવ જોવા મળતો હોય તો પણ ફૂલ છાપખા ખરે છે . માટે ખરેલા ફૂલ ચેક કરી ગુલાબી ઈયળ ની દવા નો સ્પ્રે કરવો. ધન્યવાદ, એગ્રોસ્ટાર એગ્રી. ડોક્ટર પેથાણી.

0
0
નંદરામ.ભાઈ એન.ઘાંઘલા
Bhavnagar, Gujarat
26 Aug 19, 11:57 PM

કંઈ દવા સાટવી

1
0
Bhil Girish
Gujarat
27 Aug 19, 08:20 AM

Nice

1
0
R
Ranchoodji
Sujanpura, Gujarat
30 Aug 19, 07:51 AM

મોરનોછે

1
0