Looking for our company website?  
ગોહિલ
Bhalar, Gujarat
04 Dec 19, 12:57 AM

0
0
1
0
टिप्पणियां (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
04 Dec 19, 01:52 PM

નમસ્કાર ગોહિલભાઈ, ડુંગળીના સારા વિકાસ માટે પાવર જેલ દવા 500 ગ્રામ/ એકર પ્રમાણે પાણી સાથે આપી શકો છો. તથા 10 દિવસ પછી પાકની અવસ્થાની માહિતી ની જાણ કરો. તમે આવી જ રીતે પાક ના ફોટા, સમસ્યા અને આપના અનુભવ અહીંયાં જણાવો જેથી અમે ખેડૂત મિત્ર ની ઉન્નતિ માં સાથે મળી ને સહાયતા કરીયે. ધન્યવાદ

0
0