Looking for our company website?  
દિનેશ વસોયા
Gujarat
12 Sep 19, 02:00 PM

ડુગળીમા પાન પીળા દેખાય છે શુ કરવુ

0
0
3
0
टिप्पणियां (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
12 Sep 19, 05:09 PM

નમસ્કાર દિનેશભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. ડુંગળીમાં થ્રિપ્સ અને ફુગના કારણે ટોચ પીળી પડવાનો પ્રોબ્લેમ આવતો હોય છે. થ્રીપ્સના નિયત્રણ માટે પ્રોફેનોફોસ 40% +સાયપરમેથ્રિન 4% EC ટેક્નિકલ ધરાવતી દવાનો 30 મિલી/પંપ પ્રમાણે છંટકાવ કરવો તથા ફૂગને આગળ વધતી અટકાવવા માટે કારબેન્ડેઝીમ 12 % + મેન્કોઝેબ 63 % WP ટેક્નીકલ ધરાવતી દવા 500 ગ્રામ/એકર પ્રમાણે પાણી સાથે આપવી. સમયાન્તરે પાકના ફોટા પોસ્ટ કરતા રહેજો..આભાર!!! એગ્રોસ્ટાર એગ્રી ડૉક્ટર પેથાણી.