Looking for our company website?  
Tulasi Makvana
Gujarat
12 Sep 19, 01:55 PM

2
0
1
0
टिप्पणियां (1)
🔬AgroStar Agri Doctor
Gujarat
12 Sep 19, 05:52 PM

નમસ્કાર તુલસીભાઇ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. કોઈપણ પાકમાં કેલ્શિયમ અને નાઈટ્રોજનની ઉણપ દૂર કરવા માટે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર 100 ગ્રામ/પંપ પ્રમાણે છંટકાવ કરી શકાય અથવા 1 કિલો/એકર પ્રમાણે પિયત સાથે આપી શકાય. ખેતીને લગતી અન્ય માહિતીની જરુરીયાત હોય તો જણાવશો. આભાર!!! એગ્રોસ્ટાર એગ્રી ડૉક્ટર ઠક્કર.