Looking for our company website?  
JAGADIS AHIR BADIYAVADARA
Gujarat
12 Sep 19, 01:53 PM

માંડવી મા આ કયો રોગ છે અને આના માટે યોગ્ય સલાહ આપવા વિનંતી

0
0
2
0
टिप्पणियां (2)
JAGADIS AHIR BADIYAVADARA
Gujarat
12 Sep 19, 04:33 PM

ધન્યવાદ સર

🔬AgroStar Agri Doctor
Gujarat
12 Sep 19, 04:13 PM

નમસ્કાર જગદીશભાઈ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે. મગફળીના મૂળમાં ફૂગના કારણે કોહવારાનો પ્રોબ્લેમ આવતો જોવા મળે છે. જેને આગળ વધતો અટકાવવા માટે કાર્બેન્ડેઝિમ 12% + મેન્કોજેબ 63% WP ટેક્નિકલ ધરાવતી દવાનું 35 ગ્રામ/પંપ પ્રમાણે દ્રેન્ચિંગ કરવું તથા સમયાંતરે આપના મગફળીના ફોટા પોસ્ટ કરતા રહેજો. ધન્યવાદ, એગ્રોસ્ટાર એગ્રી. ડોક્ટર જાટીયા.