MAHENDRASINH CHAUHAN
Gujarat
14 Aug 19, 11:27 PM

નમસ્કાર સાહેબ, ભીંડાના પાકમાં ફૂલ આવતાં ખરી પડે છે તો એના નિયંત્રણ માટે યોગ્ય ઉપાય અને દવા જણાવશોજી.

2
0
3
0
टिप्पणियां (2)
MAHENDRASINH CHAUHAN
Gujarat
18 Aug 19, 09:50 AM

નમસ્કાર સાહેબ, GOOD MORNING, બોરોન દવા બજારમાં કયા નામે ઉપલબ્ધ છે જેની માહિતી આપશો.

🔬AgroStar Agri Doctor
Gujarat
16 Aug 19, 04:29 PM

નમસ્કાર મહેન્દ્રસિંહ, એગ્રોસ્ટાર પરિવારમાં આપનું સ્વાગત છે.  હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ફલાવરીંગ ખારવાનો થોડો ઘણો પ્રશ્ન આવી શકે છે. ફલાવરીંગ ખારવાનો પ્રશ્ન વધારે જણાય તો બોરોન દવાનો ૧૫ ગ્રામ/પંપ પ્રમાણે છંટકાવ કરવો. તથા સમયાંતરે આપના ભીંડાના ફોટા પોસ્ટ કરતા રહેજો. ધન્યવાદ, એગ્રોસ્ટાર એગ્રી. ડોક્ટર પેથાણી.