કૃષિ વર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
સરકારે 18 લાખ ટન ખાંડનો જથ્થો વેંચાણ માટે મુક્યો !
નવી દિલ્હી : એપ્રિલમાં, સરકારે ખાંડનો 18 લાખ ટનનો જથ્થો વેંચાણ માટે મુક્યો છે. જે માર્ચ મહિનામાં થયેલ 24.50 લાખ ટનના ઉત્પાદન કરતાં 6.50 લાખ ટન ઓછો છે. ખાંડની મીલોને રાહત આપવા, માર્ચ મહિમાં બચેલા કોટા(જથ્થા)ને સંઘરવા માટેની મુદત વધારીને 30 એપ્રિલ,2019 કરવામાં આવી.
ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, આ મિલોના ખાંડના વેચાણના કબજામાં ઘટાડો કરશે. એવું જણાવવામાં આવ્યું કે એપ્રિલમાં ખાંડના ફક્ત 18 લાખ ટન જથ્થાને જ વેચાણ માટે મુકવામાં આવ્યો છે. ઇન્ડિયન સુગર મિલ અસોસિએશન (ISMA)ના જણાવ્યા મુજબ, પીલવાની ચાલું મોસમ 2018-19માં ખાંડનું કુલ ઉત્પાદન ગત વર્ષની પીલવાની મોસમના 325 લાખ ટન ઉત્પાદનની સરખામીએ 307 લાખ ટન નોંધવામાં આવ્યું છે. સ્ત્રોત – આઉટલૂક એગ્રીકલ્ચર, માર્ચ 26,2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
1
0
સંબંધિત લેખ