Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Apr 20, 12:00 PM
પશુઆહારમા હાઈબ્રિડ નેપીયર ઘાસ
હાઈબ્રિડ નેપીયર ઘાસનુ એકર દીઠ ઉત્પાદન વધુ થાય છે પરંતુ તેમા ૨-૩ ટકા ઓક્ઝેલેટનુ પ્રમાણ હોવાથી તેને ઘાસચારા તરીકે ઉપયોગ કરતી વખતે પશુઆહારમાં કેલ્શિયમનુ પ્રમાણ વધારવું...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
31
5
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Apr 20, 12:00 PM
પશુઆહારમા ઉપયોગી તલ ખોળ
મોટાભાગના ખોળની સરખામણીમાં તલખોળમાં કેલ્શિયમનુ પ્રમાણ વધુ (૨%) હોય છે. આમ, તલખોળ પ્રોટીન, કેલ્શિયમ અને ફોસ્ફરસનો એક સારો સ્ત્રોત છે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
210
5
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Mar 20, 12:00 PM
આઉં ના સોજા માટે
આ રોગ નું નિદાન મુખ્યત્વે રોગ ના ચિન્હો, દૂધ ની ચકાસણી કે બાવલાની તપાસ દ્વારા થાય છે. દૂધ ની ચકાસણી મસ્ટાઈટીસ ડિટેક્શન કીટ તથા ક્લોરાઇટ ટેસ્ટલ કેટાલેજ ટેસ્ટ દ્વારા...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
98
16
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Mar 20, 12:00 PM
ઘેટા-બકરામાં રોગ ફેલાય ત્યારે અગત્યની બાબત
ઘેટા-બકરામા પણ ગાય-ભેંસની જેમ જ ઘણા પ્રકારના રોગ થતા જોવા મળે છે, ઘેટા-બકરામા રોગનો ફેલાવો પણ એકબીજામાં ખુબ ઝડપી થાય છે, માટે બીમાર પશુને તાત્કાલિક અલગ કરી દેવુ જોઈએ.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
68
6
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Mar 20, 12:00 PM
ઘેટા-બકરામાં જોવા મળતો ઉટાંટીયાનો રોગ
આ રોગ ક્લોસ્ટ્રીયમ નામના જીવાણુ દ્વારા થતો એક ગંભીર રોગ છે, આ રોગમા ખાસ પશુ દીવાલ સાથે માથુ અથડાવે, ચક્કર ફરે વગેરે ચિન્હો જોવા મળે છે, તુરંત સારવાર મળવી જરૂરી છે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
120
5
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Mar 20, 12:00 PM
બે દૂધ દોહન ક્રિયા વચ્ચેના ગાળા વિશેની વાત
બે દૂધ દોહન વચ્ચેનો ગાળો હંમેશા બાર કલાક જેટલો રાખવો, જો જરૂર જણાય તો વધુ દૂધ આપતા પશુને દિવસમા ત્રણ વાર દોહવું.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
51
6
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Mar 20, 12:00 PM
અઝોલા એક પશુ આહાર
તેનો ઉપયોગ પશુમાં દૂધ અને ફેટ ની ટકાવારી વધારા માટે ખવડાવવામાં આવે છે. ઓછા ખર્ચે તેનું ઉત્પાદન કરી શકાય છે. અઝોલા ના કારણે દૂધમાં ૧૦ થી ૧૫ ટકા સુધી વધારો જોવા મળે છે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
163
5
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Mar 20, 12:00 PM
નફાકારક પશુપાલન
• પશુને હંમેશા ટુકડા કરેલ ઘાસચારો આપવો જોઈએ જેથી બગાડ અટકે, • ઠંડી, ગરમી, વરસાદથી રક્ષણ આપવા સારું રહેઠાણ બનાવવું. • સિઝન પ્રમાણે પૂરતું અને સ્વચ્છ પાણી તથા પોષણક્ષમ...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
102
3
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Mar 20, 12:00 PM
શરૂઆતી દૂધનો નિકાલ
દૂધ દોહન શરૂ કરતી વખતે પ્રથમ દૂધની શેરો (ફોર મીલ્ક)ને અન્ય અલગ વાસણમા લઈ તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
113
2
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Mar 20, 12:00 PM
સ્વચ્છ દૂધ ઉત્પાદન માટેની બાબત
દૂધ જે વાસણમા દોહવાનુ હોય, તે વાસણ સ્ટેઈનલેસ સ્ટીલનુ ચુસ્ત ઢાંકણાવાળુ સ્વચ્છ હોવુ જરૂરી છે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
164
5
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Mar 20, 12:00 PM
પશુપાલનમા દૂધ દોહનની અગત્યતા
દૂધ દોહનની ક્રિયા ઝડપથી અને સ્ફુર્તિલાપણે ૫ થી ૭ મિનિટમા પુર્ણ કરવી જોઈએ.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
198
12
બીમાર પશુના દૂધ દોહન વખતે કાળજી
બીમાર જણાતા પશુઓને જુદા અલગ આવાસમાં બાંધવા જોઈએ અને છેલ્લે દોહવા જોઈએ. તેમજ આ પશુઓનુ દૂધ સ્વચ્છ દૂધ સાથે ભેગુ કરવુ ના જોઈએ.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
112
9
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Mar 20, 12:00 PM
ધાવરૂ (મસ્ટાઈટીસ)ની સમયાંતરે ચકાસણી
ધાવરૂ (મસ્ટાઈટીસ)ની નિયમિત ચકાસણી સ્ટ્રીપ કપ અથવા અન્ય પધ્ધતિ અપનાવી સમયાંતરે ચકાસણી કરવી.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
84
7
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Mar 20, 12:00 PM
આંચળ બ્લોક થઈ જવુ / કણી પડવી
આંચળની લંબાઈ પ્રમાણેની લીમડાના પાંદડાની સળી લઈ, તેના પર હળદર અને માખણ / ઘીનો મલમ બનાવીને લગાવો, આ મલમ લગાવેલી સળીને ઘડિયાળના કાંટાની ઉંધી દિશામા ફેરવીને આંચળમા જવા...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
113
11
AgroStar Krishi Gyaan
Maharashtra
02 Mar 20, 12:00 PM
આહવો / આઉમા પાણી ભરાઈ જવુ
આ સ્થિતીમા તલ અથવા સરસીયુ તેલ ૨૦૦ મિલી જેટલુ લઈ તેને ગરમ કરો, તેમા એક મુઠ્ઠી હળદર તેમજ લસણના ટુકડા નાખી, મિશ્રણને બરાબર ભેગુ કરો અને ઉકળે એ પહેલા ગેસ પરથી ઉતારી લો,...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
101
3
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Feb 20, 12:00 PM
ચાફટ કટર નો ઉપયોગ
ચારાનો બગાડ અટકાવવા માટે ચારા ને બે થી ત્રણ સેમી ના ટુકડા કરીને પશુ ને નીરણ કરવું જોઈએ. આ રીતે ટુકડા કરેલ ચારો પશુ આસાનીથી ખાઈ શકે અને ચારા નો બગાડ અટકે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
255
5
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Feb 20, 12:00 PM
રાખો પશુધન ને સ્વસ્થ
1. નવજાત વાછરડા- વાછરડી ને આંતર પરજીવી નાશક દવા નિયમિત આપવી. 2. ઘેટાં બકરા ને પી.પી. આરની રસી મુકાવવી.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
39
0
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Feb 20, 12:00 PM
પશુ ધન સ્વાસ્થ્ય
દૂધ દોહયા બાદ પશુ તુરંત બેસે નહીં તેનું ધ્યાન રાખવું એટલે કે દોહયા બાદ પશુ ને ચારો આપવો જેથી તે તુરંત બેસે નહીં જેથી બાવલા ની બીમારી ન થાય.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
218
9
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Feb 20, 12:00 PM
ગાભણ પશુઓની સંભાળ
ગાભણ પશુઓના ૬-૭ મહિના થાય ત્યારે પશુને બહાર ચરાવવા માટે ન લઈ જવા જોઈએ અને અસમાન ( ઉબડ ખાબડ) રસ્તા પર થી લઇ જવા નહીં. પશુ ને ઉભા અને બેસવા માટે પૂરતી જગ્યા હોવી જોઈએ.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
92
4
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Feb 20, 12:00 PM
યુરિયા મોલાસીસ મીનરલ બ્લોક (ચાટણ ઈંટ)
પશુઓની પાચક શક્તિને સ્વસ્થ રાખવાવાળા બેક્ટેરિયા (માઇક્રો ફ્લોરા) ની સંખ્યા વધારવામાં મદદ કરે છે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
97
8
વધુ જુઓ