AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
18 Jan 19, 10:00 AM
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. ભારતમાં સૌથી વધુ તરબૂચ અને ટેટીનું ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે. 2. વિશ્વમાં મકાઈ નો પાક 'અનાજની રાણી' તરીકે ઓળખાય છે. 3. ટ્રેક્ટરની શોધ સૌપ્રથમવાર 1800 માં કરવામાં આવી હતી પણ તેનો કૃષિક્ષેત્રે ઉપયોગ છેક 1920 માં કરવામાં આવ્યો. 4. ભારતમાં બદામનું સૌથી વધુ ઉત્પાદન હિમાચલ પ્રદેશમાં થાય છે.
721
116