આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ગાભણ પશુઓની સંભાળ
પશુ ગાભણ થવાના ૬-૭ મહિના પછી અન્ય પશુ થી અલગ બાંધો. ઉપરાંત તેમના શરીર અને પીઢ પર ધીરે ધીરે માલિશ કરવી. વિયાણના ૭-૧૦ દિવસ પહેલા પશુ ને સ્વચ્છ અને હવાદાર જગ્યાએ બાંધવા જ્યાં સારો સૂર્ય પ્રકાશ આવતો હોય.
આ માહિતીને લાઈક અને શેર કરો.
143
5
સંબંધિત લેખ