AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
30 Sep 19, 04:00 PM
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કોળાના ફળ ને ફાટતું અટકાવા અને યોગ્ય વૃદ્ધિ માટે પોષક તત્વોનું વ્યવસ્થાપન
ખેડૂતનું નામ - શ્રી નથ્થુ પટેલ રાજ્ય - મધ્યપ્રદેશ સલાહ - કેલ્શિયમ નાઈટ્રેટ @ 3 કિલો પ્રતિ એકર અને 4 દિવસ પછી ફળોના વિકાસ માટે 13:00:45 @ 3 કિલો પ્રતિ એકર ડ્રિપ દ્વારા આપવું જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
63
0