આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ગુજરાત કૃષિ યુનિ. દ્વારા આંબાના મધિયા માટે ભલામણ કરેલ જૈવિક દવા
આંબામાં મોરની શરુઆત થઇ ગઇ છે. જો મધિયાનો ઉપદ્રવની શરુઆત થઇ ગઇ હોય તો લેકાનીસીલીયમ (વર્ટીશીલીયમ) લેકાની ૧.૧૫ વેપા (૧ x ૧૦૮ સીએફયુ) @ ૫૦ ગ્રામ અથવા બુવેરિયા બેસીયાના ૧.૧૫ વેપા (૧ x ૧૦૮ સીએફયુ) @ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
10
0
સંબંધિત લેખ