આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
વેલાવાળા શાકભાજીને નુકસાન કરતી આ ઇયળને ઓળખો
આ એપીલેચના બીટલની ઇયળ અવસ્થા છે જે કારેલા, ટીંડોરા, તુરિયા, ગલકી જેવા વેલા વાળા શાકભાજીના પાન ઉપર રહી પાનને નુકસાન કરે છે. આનું પુખ્ત કીટક પણ નુકસાનકારક છે. આવી ઇયળો જો વધારે પ્રમાણમાં હોય તો તેને અટકાવ માટે યોગ્ય દવાનો છંટકાવ અવશ્ય કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
26
0
સંબંધિત લેખ