આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ પરભક્ષીને ઓળખો
મિરિડ બગ નામના પરભક્ષી કીટક લીલી ઇયળના ઇંડાંમાંથી રસ ચૂસી મારી નાંખે છે, આવા પરભક્ષીની વસ્તી વધારે હોય તો રાસાયણિક દવાઓનો ઉપયોગ ટાળો.
108
0
સંબંધિત લેખ