AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
30 Jun 19, 01:00 PM
કૃષિ વાર્તાપુઢારી
જુલાઈ માટે 20.50 લાખ ટન ખાંડ જથ્થો જાહેર
કેન્દ્ર સરકારે જુલાઈ મહિનાની માંગને ધ્યાનમાં રાખીને ખાંડ નું કુલ ૨૦ લાખ ૫૦ હાજર ટન જથ્થાની જાહેરાત કરી છે. કેન્દ્રએ ખાંડની કિંમત ૩૧૦૦ રૂપિયા પ્રતિ ક્વિંટલ નક્કી કરી છે. ફેક્ટરી ઓછી કિંમતમાં ખાંડ વેચી શકતી નથી. તેથી જથ્થાબંધ બજારમાં ખાંડની કિંમત ઓછી હોવાનો અંદાજ છે. જુલાઈમાં ચોમાસું જ રહે છે, જેના કારણે ખાંડની માંગ ઓછી છે. બજારના અંદાજ મુજબ, જુલાઇ મહિના માટે ૧૮ લાખ ૫૦ હજાર ટન ખાંડની અપેક્ષા હતી, પરંતુ કેન્દ્ર સરકારે ૨ લાખ ટન વધુ જથ્થો જારી કર્યો છે. આ જ કારણથી વેપારીઓએ ખાંડના ભાવમાં ઘટાડો થવાની ધારણા કરી છે. સ્રોત - પુઢારી, ૨૯ જૂન ૨૦૧૯
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
7
0