તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
ટાટા બહાર (500 મિલી)
500 gm
બ્રાંડ: ટાટા રેલીસ
450610
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: કુલ ઓગળેલા ઘન પદાર્થો-50-52 %, હાયડ્રોલાઈઝ્ડ પ્રોટેઈન (એમીનો એસીડ ડબ્લ્યુ/વી) -20-21%, હાયડ્રોલાઈઝ્ડ કાર્બોહાઈડ્રેટ-6.25-6.75 %, કુલ એમીનો નાઈટ્રોજન-5-5.5 %
  • માત્રા: 1 થી 2 મિલી/ લીટર પાણી અથવા 300 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: પાન પર છંટકાવ
  • ઉપયોગીતા: બધા પાકમાં પાન પર છંટકાવ માટે વાપરી શકાય છે.
  • સુસંગતતા: બધા સામાન્ય છોડ સંરક્ષણ રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: વાપર્યા પછી 15 થી 20 દિવસ.
  • વાપરવાની આવૃત્તિ: પાકના વિકાસ સમયે 2 થી 3 વાર, ખાસ ફૂલ બેસતા પહેલાં, ફૂલ બેસતી વખતે અને ફળ બેસવાના સમયે વાપરવું
  • કયા પાકમાં વપરાય છે: શાકભાજી, આનાજ, કઠોળ, તેલી બિયાં અને ફળ પાકો
  • વિશેષ વર્ણન: ક્લોરોફિલ ઉત્પાદન વધારવામાં મદદરૂપ પોષક તત્વોનું શોષણ અને પરિવહન સુધારવામાં મદદરૂપ. ફૂલ બેસવામાં અને ફૂલ તથા ફળો ટકાવી રાખવામાં મદદરૂપ. ગુણવત્તા અને ઉપજમાં વધારો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર*
પૂરું નામ
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
અમને મિસકોલ આપો
મિસકોલ