તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
સનલોર્ડ 4 સ્ટ્રોક પાવર સ્પ્રેઅર (25 લિટર)
12 Kg
બ્રાંડ: સનલોર્ડ
770010000
મુખ્ય મુદ્દા:
  • એન્જીનની શક્તિ:1.1 HP
  • પંપના આરપીએમ:6500
  • આઉટપુટ દબાણ:25-30 કિલો
  • પ્રવાહી આઉટપુટ:8 લિટર/મિનિટ
  • વિશેષ વર્ણન:2-6 એકર માટે 200-700 લિટર રાસાયણિકછંટકાવ; નવી મશીન 30 મિનિટ સુધી ડ્રાય ચલાવો; પ્રેશર વાલ્વ તમારી જરૂરિયાત મુજબ સેટ કરી શકાય છે; બાગાયતી પાક માટે વધુ યોગ્ય
  • વ્યવસ્થાપન:એર ફિલ્ટરને નિયમિતપણે સાફ કરો; છંટકાવના દર 2 કલાકે નિયમિતપણે ગ્રીસ કપ 2-3 આંટા ચડાવો
  • ઇંધણ ટાંકીની ક્ષમતા:1 લીટર
  • એન્જિન આૅઈલ (20w40):80 મિલી
  • એકસેસરીસ:90 સે.મી. સીધી હેડ ગન અને 3 નોઝલ બૂમ લેન્સ
  • પંપનું તેલ (20 W 40):100 મિલી
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર *
પૂરું નામ
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે. એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
અમને મિસકોલ આપો
મિસકોલ