તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
ન્યુટ્રિપ્રો ગ્રેડ 2 - 250 ગ્રામ
250 gm
બ્રાંડ: સુપર સેરો
300350
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ:ઝિંક (Zn) 3%, લોહ (Fe) 2.5%, મેંગનીઝ (Mn) 1%, બોરોન (B) 0.5 %, મોલીબ્ડેનમ (Mo) 0.1%
  • માત્રા:15 - 20 ગ્રામ/પંપ અથવા500 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ:છંટકાવ
  • ઉપયોગીતા:બધા સુક્ષ્મ પોષક તત્વોની ઉણપો દુર કરવા તથા તંદુરસ્ત વૃદ્ધિ માટે.
  • સુસંગતતા:વધુમાં વધુ જંતુનાશકો સાથે સુસંગત.
  • અસરનો સમયગાળો:15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ:3 વાર
  • કયા પાકમાં વપરાય છે:દરેક પાક
  • ખાસ ટિપ્પણી:અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.
  • વિશેષ વર્ણન:ઉત્પાદની ગુણવત્તા જાળવણીમાં વધારો કરે છે. રોગ અને જીવાત પ્રતિરોધમાં પણ મદદરૂપ.
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર *
પૂરું નામ
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે. એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
અમને મિસકોલ આપો
મિસકોલ