તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
ઇન્ડોફિલ એમ-45 (મેન્કોઝેબ) 500 ગ્રામ
500 gm
બ્રાંડ: ઇન્ડોફિલ
200232
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ:મેંકોઝેબ 75% ડબ્લ્યુપી
  • માત્રા:600-800 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ:છંટકાવ
  • ઉપયોગીતા:પાંદડા પર, નર્સરીમાં છંટકાવ માટે અને ઘણા પાકોના બીજ ઉપચાર માટે વ્યાપક રીતે વપરાય છે.
  • સુસંગતતા:ક્ષારીય પદાર્થો સિવાય તમામ સામાન્ય જંતુનાશકો સાથે સુસંગત છે.
  • અસરનો સમયગાળો:10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ:જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે . વધારે માહિતી માટે "નિષ્ણાંત ની મદદ જોઈએ " બટન પર ક્લિક કરવું .
  • કયા પાકમાં વપરાય છે:ઘઉં, મકાઈ, ડાંગર, જુવાર, બટાકા, ટામેટા, મરચી, ડુંગળી, સાબુદાણા, ફ્લાવર, મગફળી, દ્રાક્ષ, જામફળ, કેળા, સફરજન, જીરું
  • ખાસ ટિપ્પણી:અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.
  • વિશેષ વર્ણન:રોગોનું નિયંત્રણ કરવાની સાથે, પાકને મેન્ગેનીઝ અને ઝીંક જેવા પોષક તત્વો પુરા પાડે છે.
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર *
પૂરું નામ
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે. એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
અમને મિસકોલ આપો
મિસકોલ