તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
ધાનુકા - અરેવા
500 gm
બ્રાંડ: ધાનુકા
560885
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ:થાયોમેથોક્ઝામ 25% ડબ્લ્યુ જી
  • માત્રા:40-80 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ:પાન પર છંટકાવ
  • ઉપયોગીતા:કપાસ; ભીંડા: લીલા તડતડીયા, મધીયા તીડ; રીંગણ: લીલા તડતડીયા
  • સુસંગતતા:મોટા ભાગના છંટકાવના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો:કપાસ: 21 દિવસ; કેરી: 30 દિવસ; ભીંડા ને ટામેટા ટામેટા: 5 દિવસ; રીંગણ: 3 દિવસ
  • વાપરવાની આવૃત્તિ:જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે . વધારે માહિતી માટે "નિષ્ણાંત ની મદદ જોઈએ " બટન પર ક્લિક કરવું .
  • કયા પાકમાં વપરાય છે:ચોખા, કપાસ, ભીંડા, કેરી, ઘઉં, રાઈ, ટામેટા, રીંગણ, ચા, બટાકા, લીંબુ વર્ગના ફળો
  • ખાસ ટિપ્પણી:અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.
  • વિશેષ વર્ણન:અસર લાંબા સમય સુધી ટકી રહે તે માટે 250 ગ્રામ/એકર જમીનના નીતારણ માટે પણ વપરાય છે.
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર *
પૂરું નામ
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે. એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
અમને મિસકોલ આપો
મિસકોલ