તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
મેટકો 500 (મેટાલેક્સિલ 8% ડબ્લ્યુપી + મેન્કોઝેબ 64%) 500 ગ્રામ
500 gm
બ્રાંડ: ઇન્ડોફિલ
590700
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ:મેટાલેક્સિલ 8% ડબ્લ્યુપી + મેન્કોઝેબ 64%
  • માત્રા:500 ગ્રા/એકર
  • વાપરવાની પદ્ધતિ:છંટકાવ, નિતારણ
  • ઉપયોગીતા:બાજરી: પીછછારો; બટાકા: પાછતરો સુકારો ; રાઈ: સફેદ ગેરૂ, બ્લાઈટ, તમાકુ નર્સરી: ધરુ મૃત્યુ, પાનનો સુકારો
  • સુસંગતતા:લાઇમ સલ્ફર અને બોર્ડો મિશ્રણ અથવા ક્ષારીય દ્રવ્યો સિવાય તમામ સામાન્ય જંતુનાશકો સાથે સુસંગત છે.
  • અસરનો સમયગાળો:10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ:જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે . વધારે માહિતી માટે "નિષ્ણાંત ની મદદ જોઈએ " બટન પર ક્લિક કરવું .
  • કયા પાકમાં વપરાય છે:દ્રાક્ષ, બટાકા, કાળા મરી, રાઈ, મરચી
  • ખાસ ટિપ્પણી:અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.
  • વિશેષ વર્ણન:બીજ ઉપચાર, પાન પર છંટકાવ, નર્સરીમાં દરેડીને આપી શકાય અને લણણી પછી થતા રોગો અટકાવવા માટે લણણી પહેલાં છંટકાવ માટે ઉપયોગી
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર *
પૂરું નામ
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે. એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
અમને મિસકોલ આપો
મિસકોલ