તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
નેમેટોફ્રી પ્લસ (વર્ટીસિલિયમ ક્લેમિડોસ્પોરિયમ) 1 કિગ્રા
1000 gm
બ્રાંડ: આઈપીએલ બાયોલોજીકલ્સ
275315
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ:વર્ટીસિલિયમ ક્લેમિડોસ્પોરિયમ
  • માત્રા:જમીનની માવજત - એકર દીઠ 2.0- 4.0 કિલો નીમેટોફ્રી 50 કિગ્રા સારૂ કોહવાયેલ છાણીયું ખાતર/ કમ્પોસ્ટ/ અળસિયા ખાતર / ખેતરની માટી સાથે મિશ્રિત કરવું અને પછી જમીનની તૈયારી વખતે, વાવણી અથવા ફેર રોપણી સમયે ખેતરમાં ઉમેરવું જોઈએ. ટપક સિંચાઈ-નીમેટોફ્રી ટપક સિંચાઇ દ્વારા 2.0-4.0 કિલો પ્રતિ એકર આપી શકાય છે. ખાતરી કરો કે જમીનમાં પ્રોડક્ટ 20 સેમી ઊંડાઈ સુધી પહોચે . વર્ષ માં બે વાર નેમેતોડ ના નિયંત્રણ માટે વાપરવું .
  • વાપરવાની પદ્ધતિ:પુંખીને અને ટપક
  • ઉપયોગીતા:કૃમિનું અસરકારક નિયંત્રણ
  • સુસંગતતા:સારૂ કોહવાયેલ છાણીયું ખાતર/કમ્પોસ્ટ/અળસિયા ખાતર સાથે સુસંગત કોઈ પણ રસાયણ અને એન્ટીબાયોટિક સાથે ભેળવવું નહિ.
  • અસરનો સમયગાળો:15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ:જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે . વધારે માહિતી માટે "નિષ્ણાંત ની મદદ જોઈએ " બટન પર ક્લિક કરવું .
  • કયા પાકમાં વપરાય છે:ઘઉં, ડાંગર, લીંબુ વર્ગના ફળો, કેળ, પપૈયા, બટાકા, ભીંડા, ટામેટા, ચા, કોફી, કાળા મરી, દાડમ વગેરે...
  • ખાસ ટિપ્પણી:અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.
  • વિશેષ વર્ણન:મેલેઈડોગાયની , રેનીફોર્મ કૃમિ (રોટીલેનચલસ ) લીંબુ વર્ગમાં થતા કૃમિ, રાડોફોલસ કૃમિ સામે અસરકારક
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર *
પૂરું નામ
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે. એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
અમને મિસકોલ આપો
મિસકોલ