તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
ડ્યુપોન્ટ - બેનેવિઆ (180 મિલી)
180 gm
બ્રાંડ: એફએમસી
18401999
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ:સાયટ્રાનીલીપ્રોલ 10.26 % ડબલ્યુ ડબલ્યુ ઓડી
  • વાપરવાની પદ્ધતિ:છંટકાવ
  • ઉપયોગીતા:ડુંગળી થ્રિપ્સ બટાકામાં થડ કાપી ખાનાર ઈયળ ટામેટા પાયલ્લીડ અને મોળો મસી માટે
  • સુસંગતતા:મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત
  • અસરનો સમયગાળો:15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ:રોગ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે. વધુ માહિતી માટે ‘નિષ્ણાતની સહાયની જરૂર છે’ બટન પર ક્લિક કરો.
  • કયા પાકમાં વપરાય છે:કેપ્સિકમ, ટામેટા, કોળું, રીંગણ,
  • ખાસ ટિપ્પણી:અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
  • વિશેષ વર્ણન:ખાસ કરીને બંને પ્રકારનાં રસ ચૂસક અને ચાવીને (લેપિડોપ્ટેરન) ખાનાર જીવાતો પર સક્રિય છે, ખાસ કરીને શાકભાજીના પાકમાં વધુ પડતો ફાયદો થાય છે.
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર *
પૂરું નામ
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે. એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
અમને મિસકોલ આપો
મિસકોલ