તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
ઈકોનીમ પ્લસ ૨૫૦ મિલી
250 gm
બ્રાંડ: માર્ગો
545560
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: એઝાડીરેક્ટિન અને નીમ ઓઈલ
  • માત્રા: 600-800 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ફળ કોરી ખાનાર ઈયળ, ફળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ
  • સુસંગતતા: બધા બાગાયત પાકો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 7-8 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે . વધારે માહિતી માટે "નિષ્ણાંત ની મદદ જોઈએ " બટન પર ક્લિક કરવું .
  • કયા પાકમાં વપરાય છે: ટામેટા, રીંગણ
  • વિશેષ વર્ણન: ઈકોનીમ પ્લસ કુદરતી લીમડાનો અર્ક છે જેમાં ટ્રાઈટરપેનોઈડ્સ અને એઝાડીરેક્ટીન હોય છે. તે જીવાત સામે ખુબ અસરકારક છે અને છતાં મનુષ્યો અને પ્રાણીઓ માટે સુરક્ષિત છે.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર*
પૂરું નામ
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
અમને મિસકોલ આપો
મિસકોલ