તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
બેયર લ્યુના એક્સપેરિએન્સ (ફલુઓપાયરમ 17.7% + ટેબ્યુકોનાઝોલ 17.7% એસસી) 1 લિટર
0 gm
બ્રાંડ: બેયર
59506790
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: ફ્લોપાયરમ 17.7% + ટેબ્યુકોનાઝોલ 17.7% ડબલ્યુ / ડબલ્યુ એસસી (400 એસસી)
  • માત્રા: 150-200 મિલી / 200 લિટર પાણી
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: મરચાં, દ્રાક્ષ: ભૂકીછારો, એન્થ્રેકનોઝ; ડુંગળી: નેક રોટ, ડાંગર : ગલત અંગારિયો
  • સુસંગતતા: સ્ટીકર સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: રોગ અને જીવાત ની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: દ્રાક્ષ, ડુંગળી, મરચાં, ડાંગર
  • વિશેષ વર્ણન: લ્યુના એક્સપેરિએન્સ પાક માં પાક માં બીમારી સામે રક્ષણ પુરી પાડે છે અને સારા ઉત્પાદન તરફ દોરે છે
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર*
પૂરું નામ
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
અમને મિસકોલ આપો
મિસકોલ