Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Feb 20, 12:00 PM
ચાફટ કટર નો ઉપયોગ
ચારાનો બગાડ અટકાવવા માટે ચારા ને બે થી ત્રણ સેમી ના ટુકડા કરીને પશુ ને નીરણ કરવું જોઈએ. આ રીતે ટુકડા કરેલ ચારો પશુ આસાનીથી ખાઈ શકે અને ચારા નો બગાડ અટકે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
78
0
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Feb 20, 12:00 PM
રાખો પશુધન ને સ્વસ્થ
1. નવજાત વાછરડા- વાછરડી ને આંતર પરજીવી નાશક દવા નિયમિત આપવી. 2. ઘેટાં બકરા ને પી.પી. આરની રસી મુકાવવી.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
28
0
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Feb 20, 12:00 PM
પશુ ધન સ્વાસ્થ્ય
દૂધ દોહયા બાદ પશુ તુરંત બેસે નહીં તેનું ધ્યાન રાખવું એટલે કે દોહયા બાદ પશુ ને ચારો આપવો જેથી તે તુરંત બેસે નહીં જેથી બાવલા ની બીમારી ન થાય.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
174
8
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Feb 20, 12:00 PM
ગાભણ પશુઓની સંભાળ
ગાભણ પશુઓના ૬-૭ મહિના થાય ત્યારે પશુને બહાર ચરાવવા માટે ન લઈ જવા જોઈએ અને અસમાન ( ઉબડ ખાબડ) રસ્તા પર થી લઇ જવા નહીં. પશુ ને ઉભા અને બેસવા માટે પૂરતી જગ્યા હોવી જોઈએ.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
72
4
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Feb 20, 12:00 PM
યુરિયા મોલાસીસ મીનરલ બ્લોક (ચાટણ ઈંટ)
પશુઓની પાચક શક્તિને સ્વસ્થ રાખવાવાળા બેક્ટેરિયા (માઇક્રો ફ્લોરા) ની સંખ્યા વધારવામાં મદદ કરે છે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
83
8
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Feb 20, 12:00 PM
ગાભણ પશુઓની સંભાળ
પશુ ગાભણ થવાના ૬-૭ મહિના પછી અન્ય પશુ થી અલગ બાંધો. ઉપરાંત તેમના શરીર અને પીઢ પર ધીરે ધીરે માલિશ કરવી. વિયાણના ૭-૧૦ દિવસ પહેલા પશુ ને સ્વચ્છ અને હવાદાર જગ્યાએ બાંધવા...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
103
1
AgroStar Krishi Gyaan
Maharashtra
31 Jan 20, 12:00 PM
આઇ બી આર રોગ ઉપચાર
• આઇ બી આર રોગનું નિયંત્રણ ફક્ત રસીકરણ થી જ શક્ય છે. • ૩ મહિના કે તેથી વધારે ઉંમરના પશુને નિષ્ક્રિય માર્કર આઇ.બી.આર રસી આપી શકાય છે. • પ્રથમ ડોઝના ૩૦ દિવસ પછી બસ્ટર...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
62
8
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Jan 20, 12:00 PM
આઇ બી આર રોગના લક્ષણો
આઇ બી આર એ ચેપી રોગ છે જે આસાની થી ફેલાય છે. આઇ બી આર ના લક્ષણો ઓળખવા મુશ્કેલ છે. શું તમે જાણવા માંગો છો આઇ બી આર ના લક્ષણો તો જુઓ આ વિડીયો.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
57
1
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Jan 20, 12:00 PM
પશુમાં દુધીયો તાવ( મિલ્ક ફીવર)ના લક્ષણો
• પશુ બેચેન રહે છે. પશુ ધ્રુજારી અનુભવે જેના કારણે પશુ ઉભા રહેવામાં અસમર્થ રહે છે. •.એકદમ ખાવાનું કે વાગોળવાનું બંધ કરી દે, જાનવર બેસી જાય કે આડું પડી જાય. • સારવાર...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
87
5
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Jan 20, 12:00 PM
પશુમાં દુધીયો તાવ( મિલ્ક ફીવર)
આ બીમારી દુધારું પશુને જ જપેટમાં લે છે. વિયાણ બાદ 24 કલાકની અંદર દુધીયો તાવ/સુવા રોગ ના લક્ષણ જોવા મળે છે. આ બીમારી ગાય ભેંસ અને બકરીને થઇ શકે છે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
168
6
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Jan 20, 12:00 PM
જાણો, પશુમાં ગળસુંઢા રોગના લક્ષણો
આ એક જીવાણું થી થતો રોગ છે. આ રોગમાં 104-106 ફેરનહીટ સુધી તાવ આવે છે, ગળામાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો પશુનું 24 કલાકમાં...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
159
2
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Jan 20, 12:00 PM
શિયાળાની મોસમમાં પશુની વિશેષ સંભાળ
દૂધ દેનાર પશુઓને લીલા ઘાસચારા સાથે ભુસુ આપવું જોઈએ. દાણની માત્રા સામાન્ય દિવસોની તુલનામાં વધારે પ્રમાણમાં આપવું જોઈએ. આ સિવાય ગાય અને ભેંસને ગોળ અને સરસવનું તેલ આપવું...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
249
4
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Jan 20, 12:00 PM
શિયાળાની મોસમમાં પશુ સંભાળ
શિયાળામાં દુધારું પશુઓને ખવડાવવા અને દૂધ દોહવાનો યોગ્ય સમય રાખો. અચાનક પરિવર્તન કરવાથી દૂધ ઉત્પાદતા પર અસર પડી શકે છે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
251
2
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Jan 20, 12:00 PM
નવજાત બચ્ચા ને યોગ્ય સમયે કૃમીનાશક આપવી
નવજાત બચ્ચાનાં જન્મના 15 માં દિવસે કૃમિનો પ્રથમ ડોઝ આપવો અને ત્યારબાદ 6 મહિના સુધી દર મહિને અલગ અલગ કૃમિનાશક ડોક્ટરની ભલામણ મુજબ આપવી.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
254
2
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Jan 20, 12:00 PM
પશુ આવાસ સ્થાનનું વાતાવરણ
પશુ આવાસ સ્વચ્છ વાતાવરણ ધરાવતી જગ્યાએ બનાવવું જોઈએ પ્રદૂષિત વાતાવરણ પશુઓના આરોગ્ય પર વિપરિત અસર કરે છે, જેનાથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો આવી શકે છે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
163
1
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Jan 20, 12:00 PM
નફાકારક દુધ ઉત્પાદન વ્યવસાય
નફાકારક દુધ ઉત્પાદન વ્યવસાય કરવા માટે એક આદર્શ તરીકે દુધ ઉત્પાદક પશુઓ દર 12 મહિને વિયાય તેવા પ્રકારનુ આયોજન રાખવુ જોઈએ.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
250
2
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Jan 20, 12:00 PM
દુઝણી ગાય/ભેંસ માટેનો ખોરાક
દૂધ આપતા પશુને તેના નિભાવ ઉપરાંત દૂધ ઉત્પાદન માટે વધુ પોષકતત્વોની જરૂરત રહે છે જેથી નિભાવ માટે 1-2 કિલો તેમજ ગાયને પ્રતિ કિગ્રા દૂધ દીઠ 400 ગ્રામ અને ભેંસને પ્રતિ કિગ્રા...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
259
2
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Jan 20, 12:00 PM
શિયાળાની મોસમમાં પશુ સંભાળ
પશુને બેસવા માટે નું સ્થાન સૂકું રાખવાનો પ્રયત્ન કરો, કોઈ નરમ સસ્તી પાણી શોષવાવાળી વસ્તુઓ પશુના નીચે રાખો જેથી બેસવાની જગયા સૂકી રહે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
760
0
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Jan 20, 12:00 PM
ગાભણ પશુનો આહાર
ગાભણ પશુને શરૂઆતના છ-સાત મહિના સુધી વધારાના દાણ કે પોષકતત્વોની જરૂરિયાત ઓછી રહે છે, પરંતુ છેલ્લા ત્રણ મહિના બચ્ચાનો વિકાસ ઘણો ઝડપથી થતો હોવાથી બચ્ચાના વિકાસ માટે તેમજ...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
244
2
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Jan 20, 12:00 PM
નફાકારક પશુપાલન માટે ચાવીરુપ વાત
પશુપાલન વ્યવસાય નફાકારક બનાવવા માટે આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિઓ દ્વારા વધુ દૂધ ઉત્પાદન આપવાના આનુવંશિક ગુણવતા ધરાવતી સારી ઓલાદના પશુઓનો ઉછેર કરવો જોઈએ.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
173
0
વધુ જુઓ