Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Feb 20, 12:00 PM
ચાફટ કટર નો ઉપયોગ
ચારાનો બગાડ અટકાવવા માટે ચારા ને બે થી ત્રણ સેમી ના ટુકડા કરીને પશુ ને નીરણ કરવું જોઈએ. આ રીતે ટુકડા કરેલ ચારો પશુ આસાનીથી ખાઈ શકે અને ચારા નો બગાડ અટકે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
78
0
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Feb 20, 12:00 PM
રાખો પશુધન ને સ્વસ્થ
1. નવજાત વાછરડા- વાછરડી ને આંતર પરજીવી નાશક દવા નિયમિત આપવી. 2. ઘેટાં બકરા ને પી.પી. આરની રસી મુકાવવી.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
28
0
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Feb 20, 06:30 PM
પશુ આહારમા ચોસલાની ઉપયોગીતા
Ø પશુઆહારમા વપરાતા સૂકાચારા જેવા કે, કડબ, પરાળ, ઘઉંનુ પરાળ, ઝાડના સૂકેલા પાન, શેરડીના કુચા, સૂકુ ઘાસ, વગેરે કે જેમા પ્રોટીનનુ પ્રમાણ ઘણુ ઓછુ હોય છે, તેમજ પાચ્ય પ્રોટીનનુ...
પશુપાલન  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
575
2
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Feb 20, 12:00 PM
પશુ ધન સ્વાસ્થ્ય
દૂધ દોહયા બાદ પશુ તુરંત બેસે નહીં તેનું ધ્યાન રાખવું એટલે કે દોહયા બાદ પશુ ને ચારો આપવો જેથી તે તુરંત બેસે નહીં જેથી બાવલા ની બીમારી ન થાય.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
174
8
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Feb 20, 12:00 PM
ગાભણ પશુઓની સંભાળ
ગાભણ પશુઓના ૬-૭ મહિના થાય ત્યારે પશુને બહાર ચરાવવા માટે ન લઈ જવા જોઈએ અને અસમાન ( ઉબડ ખાબડ) રસ્તા પર થી લઇ જવા નહીં. પશુ ને ઉભા અને બેસવા માટે પૂરતી જગ્યા હોવી જોઈએ.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
72
4
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Feb 20, 12:00 PM
યુરિયા મોલાસીસ મીનરલ બ્લોક (ચાટણ ઈંટ)
પશુઓની પાચક શક્તિને સ્વસ્થ રાખવાવાળા બેક્ટેરિયા (માઇક્રો ફ્લોરા) ની સંખ્યા વધારવામાં મદદ કરે છે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
83
8
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Feb 20, 12:00 PM
ગાભણ પશુઓની સંભાળ
પશુ ગાભણ થવાના ૬-૭ મહિના પછી અન્ય પશુ થી અલગ બાંધો. ઉપરાંત તેમના શરીર અને પીઢ પર ધીરે ધીરે માલિશ કરવી. વિયાણના ૭-૧૦ દિવસ પહેલા પશુ ને સ્વચ્છ અને હવાદાર જગ્યાએ બાંધવા...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
103
1
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Feb 20, 06:30 PM
(કૃત્રિમ બીજદાન) કરાવતી વખતે ધ્યાન માં રાખવાના મુદ્દા
• પશુ ને સાફ નવડાવી દેવા જેથી પશુના શરીરનું તાપમાન સામાન્ય રહે. • બીજ દાન પશુના ગરમીમાં આવ્યા ના યોગ્ય સમયમાં એટલે કે મધ્યભાગ માં કરાવવું. • સીમેન સ્ટ્રો બહાર નીકળ્યા...
પશુપાલન  |  મુખ્તિયાર પેટકેર
656
4
AgroStar Krishi Gyaan
Maharashtra
09 Feb 20, 06:30 PM
પશુઓને ઓળખવા માટેની વિવિધ રીતો
ગયા મહિનાના લેખમા આપણે પશુઓને ઓળખવા માટેની વિવિધ રીતોની ઉપયોગીતા તેમજ સામાન્ય રીત વિશે સમજ મેળવેલ, આ લેખમા હવે અન્ય અલગ-અલગ રીતો વિશે વિગતે સમજીએ. 1. છુંદણા...
પશુપાલન  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
31
0
AgroStar Krishi Gyaan
Maharashtra
02 Feb 20, 06:30 PM
સાયલેજ બનાવવાની રીત
• ચારાની નવી જાત અને સારી ગુણવત્તા વાળા બીજ નું વાવેતર કરવું. • વાતાવરણ અને બહુ વર્ષીય અને વધારે કટિંગ પ્રાપ્ત થતી જાત નું વાવેતર કરવું. • સૂકા અને લીલા ચારા મિક્સમાં...
પશુપાલન  |  NDDB
118
27
AgroStar Krishi Gyaan
Maharashtra
31 Jan 20, 12:00 PM
આઇ બી આર રોગ ઉપચાર
• આઇ બી આર રોગનું નિયંત્રણ ફક્ત રસીકરણ થી જ શક્ય છે. • ૩ મહિના કે તેથી વધારે ઉંમરના પશુને નિષ્ક્રિય માર્કર આઇ.બી.આર રસી આપી શકાય છે. • પ્રથમ ડોઝના ૩૦ દિવસ પછી બસ્ટર...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
62
8
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Jan 20, 12:00 PM
આઇ બી આર રોગના લક્ષણો
આઇ બી આર એ ચેપી રોગ છે જે આસાની થી ફેલાય છે. આઇ બી આર ના લક્ષણો ઓળખવા મુશ્કેલ છે. શું તમે જાણવા માંગો છો આઇ બી આર ના લક્ષણો તો જુઓ આ વિડીયો.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
57
1
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Jan 20, 12:00 PM
પશુમાં દુધીયો તાવ( મિલ્ક ફીવર)ના લક્ષણો
• પશુ બેચેન રહે છે. પશુ ધ્રુજારી અનુભવે જેના કારણે પશુ ઉભા રહેવામાં અસમર્થ રહે છે. •.એકદમ ખાવાનું કે વાગોળવાનું બંધ કરી દે, જાનવર બેસી જાય કે આડું પડી જાય. • સારવાર...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
87
5
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Jan 20, 06:30 PM
મહત્વનો પશુઆહાર- બાયપાસ પ્રોટીન
પશુઓનુ જઠર (પેટ) ચાર ભાગોમા વહેચાયેલુ હોય છે, તેના નામ અનુક્રમે રૂમેન, રેટીક્યુલમ, ઓમેઝમ અને એબોમેઝમ છે. પશુઆહારમા રહેલા કેટલાક પ્રોટીન તત્વો પહેલા જઠર (રૂમેન) મા વિઘટન...
પશુપાલન  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
73
4
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Jan 20, 12:00 PM
પશુમાં દુધીયો તાવ( મિલ્ક ફીવર)
આ બીમારી દુધારું પશુને જ જપેટમાં લે છે. વિયાણ બાદ 24 કલાકની અંદર દુધીયો તાવ/સુવા રોગ ના લક્ષણ જોવા મળે છે. આ બીમારી ગાય ભેંસ અને બકરીને થઇ શકે છે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
168
6
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Jan 20, 12:00 PM
જાણો, પશુમાં ગળસુંઢા રોગના લક્ષણો
આ એક જીવાણું થી થતો રોગ છે. આ રોગમાં 104-106 ફેરનહીટ સુધી તાવ આવે છે, ગળામાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો પશુનું 24 કલાકમાં...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
159
2
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Jan 20, 12:00 PM
શિયાળાની મોસમમાં પશુની વિશેષ સંભાળ
દૂધ દેનાર પશુઓને લીલા ઘાસચારા સાથે ભુસુ આપવું જોઈએ. દાણની માત્રા સામાન્ય દિવસોની તુલનામાં વધારે પ્રમાણમાં આપવું જોઈએ. આ સિવાય ગાય અને ભેંસને ગોળ અને સરસવનું તેલ આપવું...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
249
4
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Jan 20, 12:00 PM
શિયાળાની મોસમમાં પશુ સંભાળ
શિયાળામાં દુધારું પશુઓને ખવડાવવા અને દૂધ દોહવાનો યોગ્ય સમય રાખો. અચાનક પરિવર્તન કરવાથી દૂધ ઉત્પાદતા પર અસર પડી શકે છે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
251
2
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Jan 20, 06:30 PM
આહાર સંતુલન કાર્યક્રમ (રાશન બેલેન્સિંગ પ્રોગ્રામ)
• કેમ જરૂરી છે રાશન બેલેન્સિંગ પ્રોગ્રામ? • પશુપાલન માં રાશન બેલેન્સિંગ પ્રોગ્રામ ના શું છે ફાયદા? • શું તમે રાશન બેલેન્સિંગ પ્રોગ્રામ દ્વારા પશુપાલનમાં વધુ નફો...
પશુપાલન  |  NDDB
134
2
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Jan 20, 12:00 PM
નવજાત બચ્ચા ને યોગ્ય સમયે કૃમીનાશક આપવી
નવજાત બચ્ચાનાં જન્મના 15 માં દિવસે કૃમિનો પ્રથમ ડોઝ આપવો અને ત્યારબાદ 6 મહિના સુધી દર મહિને અલગ અલગ કૃમિનાશક ડોક્ટરની ભલામણ મુજબ આપવી.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
254
2
વધુ જુઓ