આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ફૂલ-છોડની ખેતીમાં આવતી સફેદમાખી
ગુલાબ, સેવંતી, હજારીગોટા, ક્રીસેનથીમમ વિગેરેની ફૂલ-છોડને સફેદમાખી નુકસાન કરી શકે છે. પાન ઉપર તેના બચ્ચાં ભીંગડાની જેમ એક જ જગ્યાએ ચોંટી રહીને રસ ચૂસે છે. સફેદમાખીના પુખ્ત પણ પાન પર રહી ચૂસતા હોય છે. આ જીવાતના શરીરમાંથી ઝરતા મધ જેવા ચીકણા રસને લીધે પાન ઉપર ફૂગ લાગવાથી પાન કાળા પડે છે અને પ્રકાશસંશ્લેષની ક્રિયા અવરોધાય છે. ભલામણ કરેલ દવાનો છંટકાવ કરી કાબૂ મેળવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
16
0
સંબંધિત લેખ