આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આપ દવાના છંટકાવ માટે કઇ નોઝલ વાપરો છો?
આપ દવાના છંટકાવ માટે કઇ નોઝલ વાપરો છો? દવાના સુવ્યવસ્થિત છંટકાવ માટે ભલામણ કરેલ ડ્યુરોમિસ્ટ નોઝલનો આગ્રહ રાખો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
788
0
સંબંધિત લેખ