આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડામાં પાન કથીરી આવે તો કઇ દવા છાંટશો?
ભીંડામાં પાન કથીરી આવે તો કઇ દવા છાંટશો? ફેનાઝાક્વિન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૧૦ મિ.લિ. અથવા ઇટાક્ષાઝોલ ૧૦ એસ.સી. ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
349
0
સંબંધિત લેખ