આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મરચાંમાં થ્રીપ્સ અને લીલી ઇયળનો ઉપદ્રવ એક સાથે હોય તો કઇ દવા છાંટશો?
આ બન્ને જીવાત એક સાથે નુકસાન કરતી જોવા મળે તો તે માટે બે દવાના મિશ્રણ વાળી તૈયાર દવા થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી દવા ૩ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૧.૫% + ફિપ્રોનીલ ૩.૫% એસસી દવા ૧૦ મિલિ અથવા ઇન્ડોક્ષાકાર્બ ૧૪.૫% + એસીટામીપ્રિડ ૭.૭% એસસી દવા ૧૦ મિલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + ફેનપાયરોક્ષીમેટ૨.૫% ઇસી દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
32
0
સંબંધિત લેખ