આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આંબામાં મધિયા માટે આ મહિનાના બીજા પખવાડિયામાં કઇ દવા છાંટશો?
ઉપદ્રવને ધ્યાનમાં રાખી ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા એસિટામીપ્રીડ ૨૦ એસપી ૫ ગ્રામ અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૫ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
12
0
સંબંધિત લેખ