આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણાના પાકમાં ફૂલ અવસ્થા પહેલા લીલી ઇયળ હોય તો કંઇ દવા છાંટશો?
છોડ ઉપર એક કે એક કરતા વધારે ઇયળ જોવા મળે તો લેમડાસાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિલિ અથવા લ્યુફેન્યુરોન ૫ ઇસી ૧૦ મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી ૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
32
0
સંબંધિત લેખ