આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આંબાના મધિયા માટે કઇ દવા છાંટશો?
ઉપદ્રવને ધ્યાને રાખી આ મહિનાના પ્રથમ પખવાડિયામાં બુપ્રોફેઝીન ૨૫ એસસી ૧૦ મિલિ અથવા ડેલ્ટામેથ્રીન ર.૮ ઈસી ૩ મિલિ અથવા ડાયમેથોએટ ૩૦ ઇસી 16 મિલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
23
0
સંબંધિત લેખ